PSI Prelim Exam Paper (06-03-2022) 2022 માં ભારતમાં નિમ્નમાંથી કયા 2 સ્થળોને નવા રામસર સ્થળોની માન્યતા આપવામાં આવી છે ? બરામપુરા વન્યજીવ અભયારણ્ય અને પલાસા પક્ષી અભયારણ્ય ભાકરીયા વન્યજીવ અભયારણ્ય અને ખીજડીયા પક્ષી અભયારણ્ય પલાસા વેટલેન્ડ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય અને બરામપુરા વન્યજીવ અભયારણ્ય બરામપુરા વન્યજીવ અભયારણ્ય અને પલાસા પક્ષી અભયારણ્ય ભાકરીયા વન્યજીવ અભયારણ્ય અને ખીજડીયા પક્ષી અભયારણ્ય પલાસા વેટલેન્ડ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય અને બરામપુરા વન્યજીવ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ___ ખાતે ભારત સરકારે પ્રથમ જીઓલોજીકલ પાર્ક માટેની મંજૂરી આપી છે. આમાંથી કોઈ નહીં કોરાપૂત, ઓરિસ્સા દવનગિરી, કર્ણાટક જબલપુર, મધ્યપ્રદેશ આમાંથી કોઈ નહીં કોરાપૂત, ઓરિસ્સા દવનગિરી, કર્ણાટક જબલપુર, મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીરજ ચોપડા માટે નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ?(1) 2021 ની ઓલમ્પ્સિમાં તેમણે સુવર્ણ પદક જીત્યો.(2) તેઓ ભારતીય સેનાની 1લી મહાર રેજીમેન્ટમાં કાર્યરત છે.(3) 2018 એશિયાન રમતોત્સવમાં તેમણે સુવર્ણ પદક જીત્યો.(4) તેમને 2021 માં પદ્મવિભુષણ એનાયત કરવામાં આવ્યો. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 4 ફક્ત 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 4 ફક્ત 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ખાતું ખોલાવવા માટે ન્યૂનતમ આયુ ___ છે. 18 વર્ષ 20 વર્ષ 21 વર્ષ 16 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 21 વર્ષ 16 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ISRO નું ટેલીમેટ્રી ટ્રેકીંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) જે અવારનવાર સમાચારમાં હોય છે તે ___ ખાતે સ્થિત છે. પુના બેંગ્લુરૂ શ્રીહરિકોટા નવી દિલ્હી પુના બેંગ્લુરૂ શ્રીહરિકોટા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP