PSI Prelim Exam Paper (06-03-2022) એક હોટલમાં 5 મિત્રો અમિત, ભારતી, ચરણ, દિપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે – પીળી, વાદળી, લીલી, સફેદ અને લાલ. એ સિવાય તેઓ 5 વિભિન્ન નાસ્તા - બર્ગર, સેન્ડવિચ, આઈસક્રીમ, પેસ્ટ્રી અને પિઝ્ઝા ખાઈ રહ્યા છે. (1) લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે.(2) અમિત આઈસક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે. (3) ભારતી એ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી પહેરી છે. (4) ઈશાન પિઝ્ઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી ઈશાને પહેરેલી ટોપીનો રંગ કયો છે ? પીળી સફેદ વાદળી લીલી પીળી સફેદ વાદળી લીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) એક હોટલમાં 5 મિત્રો અમિત, ભારતી, ચરણ, દિપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે – પીળી, વાદળી, લીલી, સફેદ અને લાલ. એ સિવાય તેઓ 5 વિભિન્ન નાસ્તા - બર્ગર, સેન્ડવિચ, આઈસક્રીમ, પેસ્ટ્રી અને પિઝ્ઝા ખાઈ રહ્યા છે. (1) લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે.(2) અમિત આઈસક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે. (3) ભારતી એ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી પહેરી છે. (4) ઈશાન પિઝ્ઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી નિમ્નમાંથી કયું જોડકું સાચું નથી ? વાદળી ટોપી + બર્ગર લાલ ટોપી + પેસ્ટ્રી પીળી ટોપી + આઈસક્રીમ લીલી ટોપી + પિઝ્ઝા વાદળી ટોપી + બર્ગર લાલ ટોપી + પેસ્ટ્રી પીળી ટોપી + આઈસક્રીમ લીલી ટોપી + પિઝ્ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન તારીખોમાંથી, કઈ તારીખે પૃથ્વી થી સૂર્ય સુધીનું અંતર સૌથી વધુ હોય છે ? 22મી ડિસેમ્બર 3જી જાન્યુઆરી 21મી જૂન 4થી જુલાઈ 22મી ડિસેમ્બર 3જી જાન્યુઆરી 21મી જૂન 4થી જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ગુજરાતમાં રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉત્પાદોની આયાત-નિકાસ માટેનું સૌથી મોટું બંદર કયું છે ? કંડલા ઓખા હઝીરા દહેજ કંડલા ઓખા હઝીરા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતીય સંવિધાનમાં નિમ્નમાંથી કઈ ન્યાયિક સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? લોક અદાલત ગ્રામ ન્યાયાલયો ફાસ્ટ ટ્રેક કોર્ટ જીલ્લા અદાલત લોક અદાલત ગ્રામ ન્યાયાલયો ફાસ્ટ ટ્રેક કોર્ટ જીલ્લા અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP