જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ? ભ્રષ્ટાચારમાં ઘટાડો માહિતીની ત્વરિત આપ-લે આપેલ તમામ ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ ભ્રષ્ટાચારમાં ઘટાડો માહિતીની ત્વરિત આપ-લે આપેલ તમામ ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ખાનગી વહીવટ જાહેર વહીવટથી કઈ રીતે અલગ તારવી શકાય ? પ્રક્રિયા સંગઠન ઇજારાશાહી કાર્યક્ષમતા પ્રક્રિયા સંગઠન ઇજારાશાહી કાર્યક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? વહીવટી કાયદાની પદ્ધતિ કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. આપેલ તમામ સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. આપેલ તમામ સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે ? નફાનો આધાર અને પારદર્શિતા કર્મચારીઓનું વર્તન કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ કાયદાકીય જોગવાઈઓ નફાનો આધાર અને પારદર્શિતા કર્મચારીઓનું વર્તન કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ કાયદાકીય જોગવાઈઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP