જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક આદેશ દરેક વ્યકિત માટે એક બોસ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક આદેશ દરેક વ્યકિત માટે એક બોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના વિવિધ એકમોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ? સહાયક એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ સચિવાત્મક (સ્ટાફ) એકમો લાઈન એકમો સહાયક એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ સચિવાત્મક (સ્ટાફ) એકમો લાઈન એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ આપેલ તમામ ગુણોત્સવ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ આપેલ તમામ ગુણોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ? તે સંચાલનનું હૃદય છે સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. તે સંચાલનનું હૃદય છે સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP