જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? દિલ્હી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પ્રો. ઉર્વિક ફેડરિક ટેલરે આગીરિર્સ પીટર ડ્રકરે પ્રો. ઉર્વિક ફેડરિક ટેલરે આગીરિર્સ પીટર ડ્રકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પેન્શન ફંડ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? તા.1-9-2012 તા. 19-6-2013 તા.19-9-2013 તા.19-9-2015 તા.1-9-2012 તા. 19-6-2013 તા.19-9-2013 તા.19-9-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) “POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ? ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલિક વોર્ન અને જોસેફ મેસી ડો. જ્યોર્જ. આર. ટેરી ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલિક વોર્ન અને જોસેફ મેસી ડો. જ્યોર્જ. આર. ટેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો..... લુઈ એલન હેનરી ફેયોલ ડૉ. જી.આર.ટેરી લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક લુઈ એલન હેનરી ફેયોલ ડૉ. જી.આર.ટેરી લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP