ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓ 4, M, 36 ગુણોત્તર શ્રેણીમાં છે, તો M શોધો. 8 20 24 12 8 20 24 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 4/M = M/36 M² = 36 × 4 M = 6×2 = 12
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 2 અને x નો ગુણોત્તર મધ્યક 4 હોય તો x ની કિંમત કેટલી થાય ? 6 8 2 4 6 8 2 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2 અને x નો ગુણોત્તર મધ્યક 4 છે. તો 2/4 = 4/x 2x = 4×4 x = 16/2 = 8
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ? 4:5 5:4 4:3 3:4 4:5 5:4 4:3 3:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11 ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે . મોટી સંખ્યા = ___. 169 312 156 144 169 312 156 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3 · 1 છે. કેટલા લીટર દૂધ ઉમે૨વાથી આ મિશ્રણનું પ્રમાા 4 : 1 થાય ? 5 લીટર 4 લીટર 6 લીટર 3 લીટર 5 લીટર 4 લીટર 6 લીટર 3 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ? 3000 3500 2700 7000 3000 3500 2700 7000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 7 2500 (?) 2500/5 × 7 = 3500