ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 100, 160 40, 25 50, 80 25, 40 100, 160 40, 25 50, 80 25, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે. મોટી સંખ્યા = ___. 312 169 144 156 312 169 144 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 kg છે. પિતાના વજનના ⅙ ભાગનું પુત્રનું વજન છે તો પિતાનું વજન શોધો. 50kg 80kg 55kg 60kg 50kg 80kg 55kg 60kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો 36 : X :: X : 9 હોય તો X નું મૂલ્ય કેટલું થાય ? 18 2.5 21 9 18 2.5 21 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 36/X = X/9 X² = 36 × 9 X = 6×3 = 18
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક બેગમાં 206 ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કા 5 : 9 : 4 ના પ્રમાણમાં છે. તો તેમાં 25 પૈસાના કેટલા સિક્કા હશે ? 260 160 360 460 260 160 360 460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP