Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર (b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ (c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર- હિંમતનગર (d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર (1) પંચમહાલ જિલ્લો(2) સાબરકાંઠા જિલ્લો (3) મોરબી જિલ્લો (4) ગીર સોમનાથ જિલ્લો a-3, b-1, d-2, c-4 c-2, a-3, b-1, d-4 d-1, c-4, a-3, b-2 b-4, d-1, c-2, a-3 a-3, b-1, d-2, c-4 c-2, a-3, b-1, d-4 d-1, c-4, a-3, b-2 b-4, d-1, c-2, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) MS Word માં સ્પેલીંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ? F6 F9 F7 F8 F6 F9 F7 F8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે ? 3.85 મીટર 2.28 મીટર 0.385 મીટર 3 મીટર 3.85 મીટર 2.28 મીટર 0.385 મીટર 3 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાતના સાહિત્યકાર શ્રી રધુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 1 પ્રકાશ વર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) 9412 × 10¹⁰ આપેલ પૈકી એક પણ નહીં 63000 5300 9412 × 10¹⁰ આપેલ પૈકી એક પણ નહીં 63000 5300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP