Revenue Talati Exam Paper (28-02-2016) 3/7, 5/9, 7/11, 4/7, 4/9, 4/11 ની સરાસરી શોધો. 345/693 347/693 1/2 3/4 345/693 347/693 1/2 3/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 57 24 58 27 57 24 58 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ઘરમાં સવારે છાશ વલોવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) My work ___ over, I rushed out to play cricket. has been had being have been having been has been had being have been having been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) સૌરાષ્ટ્રના તુલસીશામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામિ દ્રારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? તત્પોજલ ડુંડ તત્પોદક કુંડ ઉષ્મજલ કુંડ અગ્રજલ કુંડ તત્પોજલ ડુંડ તત્પોદક કુંડ ઉષ્મજલ કુંડ અગ્રજલ કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP