Revenue Talati Exam Paper (28-02-2016) Put proper Question tag :Everyone stood up, ___ ? didn't they were they did he wasn't he didn't they were they did he wasn't he ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટયપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંક્તિ નાટય સંસ્થાઓ દ્વારા નાટય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ? 27 માર્ચ 28 એપ્રિલ 14 ફેબ્રુઆરી 22 ડિસેમ્બર 27 માર્ચ 28 એપ્રિલ 14 ફેબ્રુઆરી 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 22 20 16 18 22 20 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) માઈક્રોસ્કોપ (b) સ્ટીમ એન્જિન (c) કમ્પ્યુટર (d) ટેલિગ્રાફ(1) ચાર્લ્સ બેબેજ(2) સેમ્યુઅલ મોર્સ (3) જેમ્સ વૉટ (4) ઝેડ. જન્સેન b-3, d-2, a-4, c-1 a-1, c-2, d-4, b-3 d-1, c-2, b-3, a-4 c-2, a-1, b-4, d-3 b-3, d-2, a-4, c-1 a-1, c-2, d-4, b-3 d-1, c-2, b-3, a-4 c-2, a-1, b-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધિન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ. કલેક્ટરશ્રીએ સરપંચશ્રીએ મામલતદારશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેક્ટરશ્રીએ સરપંચશ્રીએ મામલતદારશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP