Revenue Talati Exam Paper (28-02-2016) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 20 12 16 30 20 12 16 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો. હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઇ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ જોઇ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઇ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ જોઇ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) સુરસિંહજી ગોહિલ (b) ન્હાનાલાલ દલપતરામ (c) કનૈયાલાલ મુનશી (d) ઉમાશંકર જોશી (1) તપસ્વિની (2) મહાપ્રસ્થાન (3) કાશ્મીરનો પ્રવાસ (4) મહેરામણનાં મોતી b-2, c-3, a-4, d-1 a-1, d-3, b-4, c-2 d-1, b-3, c-4, a-2 c-1, a-3, d-2, b-4 b-2, c-3, a-4, d-1 a-1, d-3, b-4, c-2 d-1, b-3, c-4, a-2 c-1, a-3, d-2, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP