વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ ભારતીય સંસ્થાને તેના માનવરહિત કોમ્બેટ એરીયલ વ્હીકલ, રૂસ્તમ-2 નું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું ? DRDO TATA NATA NASA DRDO TATA NATA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં લોંચ કરાયેલ MR-SAM (Medium range surface to air missile) કયા બે દેશો દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરાઈ છે ? ભારત અને યુ.કે. ભારત અને યુ.એસ.એ. ભારત અને ફ્રાન્સ ભારત અને ઈઝરાયેલ ભારત અને યુ.કે. ભારત અને યુ.એસ.એ. ભારત અને ફ્રાન્સ ભારત અને ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી. ગ્રેફાઈટ આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ હલકું પાણી (light water) ગ્રેફાઈટ આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ હલકું પાણી (light water) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પરમાણુ કાર્યક્રમ કુલ કેટલા તબક્કાઓ ધરાવે છે ? પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની સ્વદેશ નિર્મિત પરમાણુ સબમરીન અરિહંત કઈ મિસાઈલ ધરાવે છે. K-12 K-15 અને K-4 બંને K-4 K-15 K-12 K-15 અને K-4 બંને K-4 K-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP