વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અગ્રગણ્ય અંતરીક્ષ સંસ્થાઓ અને તેના કાર્ય મથકમાંથી કયું ખોટું છે ? VSSC-(Vikram Sarabhai space centre) - Thiruvananthapuram ISRO-(Satellite centre) - Karnataka SAC-(Space application centre) - Ahmedabad SHAR-(Centre) - Shrihari kota VSSC-(Vikram Sarabhai space centre) - Thiruvananthapuram ISRO-(Satellite centre) - Karnataka SAC-(Space application centre) - Ahmedabad SHAR-(Centre) - Shrihari kota ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજીનીક એન્જિન (Cryogenic Enginges) નો ઉપયોગ કયા થાય છે ? રેફ્રિજરેટર માટે (Refrigerators) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) સુપર કંડક્ટીવીટી (Super Conductivity) રેફ્રિજરેટર માટે (Refrigerators) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) સુપર કંડક્ટીવીટી (Super Conductivity) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) The Thirty Meter Telescope (TMT) જે દુનિયાનાં સૌથી મોટા ટેલીસ્કોપ પૈકી એક છે તેનાં નિર્માણમાં કયા દેશોનો સહયોગ છે ? આપેલ તમામ દેશો ચીન, જાપાન કેનેડા, અમેરિકા ભારત આપેલ તમામ દેશો ચીન, જાપાન કેનેડા, અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ માહિતી અને પ્રસારણ મંત્રાલય ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ માહિતી અને પ્રસારણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ જોડ ખોટી છે ? કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP