વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ?

ઓપન હાઈમેર
ટી.એચ. માઈમેન
રોબર્ટ એચ. ગોડાર્ડ
એડવિન એલ્ડ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
વિક્રાંત અને વિક્રમ
આપેલ માંથી એક પણ નહિ
ગંગોત્રી અને કરૂણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP