વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બિરબલ સાહની ઈન્ડસ્ટટયૂટ ઓફ પોલિઓબોટની" ક્યાં શહેરમાં સ્થાપિત છે ? કોલકત્તા નવી દિલ્લી લખનૌ બીજાપુર કોલકત્તા નવી દિલ્લી લખનૌ બીજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ" (National Statistics Day)ની ઉજવણી કયારે થાય છે ? 29 જૂન 24 ડિસેમ્બર 18 ઓગસ્ટ 22 જૂન 29 જૂન 24 ડિસેમ્બર 18 ઓગસ્ટ 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોખરણ-1(1974)ની પ્રમુખ જવાબદારીઓ કોણે સંભાળી હતી ? રાજા રમન્ના ડૉ. કલામ હોમી જહાંગીર ભાભા હોમી સેઠના રાજા રમન્ના ડૉ. કલામ હોમી જહાંગીર ભાભા હોમી સેઠના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રતિ વર્ષે પ્રખ્યાત ‘ભટનાગર એવોર્ડ’ કઈ સંસ્થા દ્વારા એનાયત થઈ રહ્યો છે ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ TIFR CSIR નેશનલ કેમિકલ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ TIFR CSIR નેશનલ કેમિકલ લેબોરેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રની ‘માતૃ સંસ્થા' તરીકે કઈ સંસ્થાની ઓળખ થઈ રહી છે ? ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP