રમત-ગમત (Sports) 'કર્નલ' ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ? રવિ શાસ્ત્રી દિલીપ વેંગસકર હરભજન સિંહ કપિલ દેવ રવિ શાસ્ત્રી દિલીપ વેંગસકર હરભજન સિંહ કપિલ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રણજીત ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? વડોદરા જામનગર રાજકોટ ભાવનગર વડોદરા જામનગર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કયો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો ? લાલા અમરનાથ સુભાષ ગુપ્તે એમ.એલ. જયસીમ્હા રમણ લાંબા લાલા અમરનાથ સુભાષ ગુપ્તે એમ.એલ. જયસીમ્હા રમણ લાંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ? પી.આર. શ્રીજેશ : હૉકી દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ પી.આર. શ્રીજેશ : હૉકી દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના પૈકી કયો કપ / ટ્રોફી ફૂટબોલની રમત સાથે સંકળાયેલ નથી ? એશિયા કપ ઈરાની કપ સંતોષ ટ્રોફી ફેડરેશન કપ એશિયા કપ ઈરાની કપ સંતોષ ટ્રોફી ફેડરેશન કપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP