રમત-ગમત (Sports)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ?

બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે.
બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે.
હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ (GFG) એ કઇ રમતના ખેલાડીઓ છે ?

કબડ્ડી
ફૂટબોલ
કુસ્તી
વૉલીબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકારે "યોગ"ને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી ?

વર્ષ 2014
વર્ષ 2013
વર્ષ 2015
વર્ષ 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
‘ક્રિકેટના જાદુગર’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

કપિલ દેવ
રવિ શાસ્ત્રી
સચિન તેંડુલકર
૨ણજિત સિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રીઓ પેરાલિમ્પિકમાં નીચેના પૈકી કોણે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો ?

દેવેન્દ્ર ઝાંઝરીયા
થાંગાવેલુ મરીઅપ્પન
દીપા મલિક
મુરલીકાન્ત પેટકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP