સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? ફેડરિક ટેલરે પ્રૉ. ઉર્વિ કે પીટર ડ્રકરે આર્ગરિશે ફેડરિક ટેલરે પ્રૉ. ઉર્વિ કે પીટર ડ્રકરે આર્ગરિશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો. સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) દોરવણી મુખ્યત્વે કેટલા તત્વો છે ? ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ડિબેન્ચર પરત કર્યા બાદ, ડિબેન્ચર પરત નિધિ ખાતું ___ ખાતે લઈ જવાય. સામાન્ય-અનામત નફા-નુકસાન મૂડી અનામત આપેલ પૈકી કોઈ પણ નહીં સામાન્ય-અનામત નફા-નુકસાન મૂડી અનામત આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? બધાજ કામ પૂરા કરી નવરા થવું કામ પૂરું કરવા ઉતાવળ કરવી કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરાં કરવાં બધાજ કામ પૂરા કરી નવરા થવું કામ પૂરું કરવા ઉતાવળ કરવી કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરાં કરવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP