સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કેન્દ્ર સરકારના નાણાંપ્રધાન ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે ___ સમક્ષ તરત આવતી 1 લી એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષ માટેનું ___ રજૂ કરે છે. રાજ્યસભા, અંદાજપત્ર આપેલ પૈકી એક પણ નહીં લોકસભા, આર્થિક સર્વેક્ષણ સંસદના બંને ગૃહો, અંદાજપત્ર રાજ્યસભા, અંદાજપત્ર આપેલ પૈકી એક પણ નહીં લોકસભા, આર્થિક સર્વેક્ષણ સંસદના બંને ગૃહો, અંદાજપત્ર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) જ્યારે ફુગાવો સતત વધુ રહેતો હોય ત્યારે સ્ટોક મૂલ્યાંકનની કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક થાય ? ભારિત સરેરાશ ફીફો (FIFO) ચલિત સરેરાશ લીફો (LIFO) ભારિત સરેરાશ ફીફો (FIFO) ચલિત સરેરાશ લીફો (LIFO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી પૃથ્વી છંદનું કયુ ઉદાહરણ છે તે જણાવો. ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અમિતાભના તા.31-3-2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેના હવાલા નોંધની હિસાબોમાં નોંધ કેવી રીતે થશે ?-આખર સ્ટોક રૂ. 84,000 છે જેમાં 10% માલની બજાર કિંમત 10% ઓછી છે. વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 આપેલ પૈકી એક પણ નહીં વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) -25 cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? - 2.5 D - 4.0 D + 4.0 D + 2.5 D - 2.5 D - 4.0 D + 4.0 D + 2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP