સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરા ધારા મુજબ વ્યક્તિ કરદાતાનો રહેઠાણનો હોદ્દો 'રહીશ અને સામાન્ય રહીશ, રહીશ કે બિનરહીશ' હોય અને પાછલા વર્ષ દરમ્યાન તેમણે 'ભારતમાં આવક મેળવી હોય કે મેળવી છે તેમ માની લીધેલ હોય (ભારતમાં ઉદ્ભવેલ હોય કે વિદેશમાં)' તો તે ___ થશે; અને જે-તે પાછલા વર્ષની અગાઉના વર્ષ/વર્ષોમાં વિદેશમાં આવક ઉદ્ભવેલ હોય અને પ્રાપ્ત કરી હોય અને તે પાછલા વર્ષ દરમ્યાન ભારતમાં લાવેલ હોય તો તે ___ થશે. કરપાત્ર, કરપાત્ર કરપાત્ર, કરમુક્ત કરમુક્ત, કરપાત્ર કરમુક્ત, કરમુક્ત કરપાત્ર, કરપાત્ર કરપાત્ર, કરમુક્ત કરમુક્ત, કરપાત્ર કરમુક્ત, કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ? વિલંબિત ચુકવણીનું ધોરણ મૂલ્યનું માપદંડ વિનિમયનું માધ્યમ મૂલ્યના સંગ્રાહક વિલંબિત ચુકવણીનું ધોરણ મૂલ્યનું માપદંડ વિનિમયનું માધ્યમ મૂલ્યના સંગ્રાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના પૈકી કયુ સૂત્ર સાચું નથી ? આપેલ પૈકી એક પણ નહીં વેચાણ કિંમત = કુલ પડતર + નફો (કે ખોટ) ઉત્પાદન પડતર + વેચાણ વિતરણ ખર્ચ = કુલ પડતર પ્રત્યક્ષ માલસામાન + પ્રત્યક્ષ મજૂરી + અન્ય સીધાખર્ચા = પ્રાથમિક + પડતર આપેલ પૈકી એક પણ નહીં વેચાણ કિંમત = કુલ પડતર + નફો (કે ખોટ) ઉત્પાદન પડતર + વેચાણ વિતરણ ખર્ચ = કુલ પડતર પ્રત્યક્ષ માલસામાન + પ્રત્યક્ષ મજૂરી + અન્ય સીધાખર્ચા = પ્રાથમિક + પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ABCD માં (A→Z = 1→26) પ્રમાણે જોતાં K = A, Q = G, U = B હોય તો S = ___ C I X K C I X K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બેંક રીકન્સીલીયેશન સ્ટેટમેન્ટ એ બેંક તરફથી મેળવેલ બેન્ક સ્ટેટમેન્ટ અને ધંધા દ્વારા તૈયાર કરેલ ___ ની સરખામણી છે. રોકડ ખર્ચ ખાતાવહી રોકડ આવક ખાતાવહી રોકડ મેળ રોકડ પ્રવાહિતા પત્રક રોકડ ખર્ચ ખાતાવહી રોકડ આવક ખાતાવહી રોકડ મેળ રોકડ પ્રવાહિતા પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP