સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવી શકે છે ? 12 વર્ષ 18 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 12 વર્ષ 18 વર્ષ 10 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વ્યક્તિ ખાતામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?1-મૂડી, 2-ઉપાડ, 3-બેંક, 4-લેણદારો, 5-દેવાદારો, 6-પગાર, 7-રોકડ 6 અને 7 1, 2 અને 3 4 અને 5 3 અને 7 6 અને 7 1, 2 અને 3 4 અને 5 3 અને 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ? સંસ્થાના માળખાને ઔદ્યોગિક સંબંધોને મજૂરીની નીતિને ધંધાના પ્રકારોને સંસ્થાના માળખાને ઔદ્યોગિક સંબંધોને મજૂરીની નીતિને ધંધાના પ્રકારોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ? રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ આપેલ તમામ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ આપેલ તમામ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP