સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અનંગ નિલય મન્મથ હીરો લાગ નિલય મન્મથ હીરો લાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મલયજ સુખડ હસ્તી પર્વત ઘર સુખડ હસ્તી પર્વત ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંતુ પથ્થર કાદવ જંગલ જંતુ પથ્થર કાદવ જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. પંચાંગ વાસરિકા ઘડિયાળ નોંધપોથી પંચાંગ વાસરિકા ઘડિયાળ નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વ્યાસંગ વ્યસન મહાવરો વ્યસ્ત સંગતિ વ્યસન મહાવરો વ્યસ્ત સંગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP