સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. કૃતજ્ઞ : કૃતધ્ન ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ અથ : ઈતિ કૃતજ્ઞ : કૃતધ્ન ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ અથ : ઈતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. સમીર ચલિલ માતૃત્વ શ્વાન સમીર ચલિલ માતૃત્વ શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? નિર્ઝરિણી આપગા વારિધિ સ્રોતસ્વિની નિર્ઝરિણી આપગા વારિધિ સ્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? અકિંચન-અમીર પ્રસૂન-બકુલ વૈશ્વાનર-અનલ સદ્મ - ઘર અકિંચન-અમીર પ્રસૂન-બકુલ વૈશ્વાનર-અનલ સદ્મ - ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. મધ્યાહ્ન યામિની નિશીથ સાયં મધ્યાહ્ન યામિની નિશીથ સાયં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP