સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાદર કાદંબરી કોયલ કોકિલા કાદર કાદંબરી કોયલ કોકિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચંદ્રિકા કૌમુદી ચંદ્ર જ્યોત્સના ચંદ્રિકા કૌમુદી ચંદ્ર જ્યોત્સના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોબત સોબતી સખા રફીક સોબત સોબતી સખા રફીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોમ માર્તડ આફતાબ ભાણ સોમ માર્તડ આફતાબ ભાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.નિમિષ નિર્માણ પામેલું આંખનો પલકારો નિરંતર નિમીત નિર્માણ પામેલું આંખનો પલકારો નિરંતર નિમીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP