સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. પાંખ પક્ષી પાંપણ માંખ પાંખ પક્ષી પાંપણ માંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગર્ભવતી અખત્યાહ સત્ય સીમંત ગર્ભવતી અખત્યાહ સત્ય સીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પારખનાર મહેનતુ અભ્યાસુ નિષ્ણાત પારખનાર મહેનતુ અભ્યાસુ નિષ્ણાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા વૃક્ષ ફોગટ વાજ વૃદ્ધ વૃક્ષ ફોગટ વાજ વૃદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.મયુખ દુર્બલ મોર માણસ રશ્મિ દુર્બલ મોર માણસ રશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP