સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.નાવલિયો નાવિક વરણાગિયો પતિ નવલું નાવિક વરણાગિયો પતિ નવલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. જેહાદી જેઠાણી વાંસળી લાકડી જેહાદી જેઠાણી વાંસળી લાકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ભાજી મૂડી ઢગલો ગંજી ભાજી મૂડી ઢગલો ગંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામણ કામિની જંગલ આનન કામણ કામિની જંગલ આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. અંધારું ઘુવડ બાજ દિવસ અંધારું ઘુવડ બાજ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP