Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ? ઘાયલ દ્વિરેફ સુંદરમ કાન્ત ઘાયલ દ્વિરેફ સુંદરમ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? ઉપમા અર્થાલંકાર સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અર્થાલંકાર સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'નર્મદા તો બસ નર્મદા છે' - આ વાક્યમાં નિપાત શબ્દ ક્યો છે ? બસ નર્મદા તો છે બસ નર્મદા તો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "મા તે મા" આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? ઉપમા અતિશયોક્તિ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સાચી જોડણી કઈ ? પૂરૂષાર્થ પુરુષાર્થ પૂરૂષાર્થ પુરૂષાર્થ પૂરૂષાર્થ પુરુષાર્થ પૂરૂષાર્થ પુરૂષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP