• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
‘‘સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે" - પંક્તિ ક્યા કવિની છે ?

ઉમાશંકર જોષી
કલાપી
નિરંજન ભગત
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ?

પંદર
બાર
ચૌદ
તેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
બરકત વીરાણીનું ઉપનામ જણાવો ?

બેફામ
કલાપી
ઉસનશ્
સ્નેહ રશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
‘મહાકવિ’ નું બિરૂદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતાં ?

પ્રેમાનંદ
કલાપી
હેમચંદ્રાચાર્ય
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
સમાસ ઓળખાવો : “ગાજવીજ”

દ્વિગુ
બહુવ્રીહી
દ્વંદ્વ
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • ...
  • 20
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Talati Practice MCQ Part - 1 કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નફો અને ખોટ (Profit and Loss) Talati Practice MCQ Part - 8 GSSSB Bin Sachivalay Mock Test 1 GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US