• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ (પૃષ્ઠફળ) નું સુત્ર જણાવો.

4πrh
2πr(h+r)
4πr²
2πrh

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ?

અર્ધગોલક
નળાકાર
શંકુ
સમઘન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે ?

છત્રીસ
અઢાર
બાર
ચોવીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

60%
40%
50%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
જો ગોલકનું ઘનફળ 4/3π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સેમી. છે.

2 5
0.5
2
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • ...
  • 20
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચેઈન રૂલ (Chain Rule) Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) Talati Practice MCQ Part - 3 GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Talati Practice MCQ Part - 2 GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સમય અને અંતર (Time and Distance)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US