Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? ગરબી – દયારામ છપ્પા - અખો ભજન – તુલસીદાસ પ્રભાતિયા – નરસિંહ મહેતા ગરબી – દયારામ છપ્પા - અખો ભજન – તુલસીદાસ પ્રભાતિયા – નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? ઝરણાં ખુબ નાનપણ રડતી ઝરણાં ખુબ નાનપણ રડતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંધિ જોડો : દેવ + ઋષિ = ___ દેવઋષિ દેવર્ષી દેવઋષી દેવર્ષિ દેવઋષિ દેવર્ષી દેવઋષી દેવર્ષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “ઉદાસીન" -શબ્દનો વિરૂધાર્થી શબ્દ જણાવો ? આનંદી આનંદ ઉત્સાહી ઉદાસ આનંદી આનંદ ઉત્સાહી ઉદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "જ્યોતિપૂંજ" પુસ્તકના લેખક કોણ છે ? સોમભાઈ મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી મનહર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP