Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

બાજીરાવ
સંભાજી
શિવાજી મહારાજ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?

માર્ચ- મે
જુલાઈ - ઓગસ્ટ
જાન્યુઆરી -ફેબ્રુઆરી
ઓક્ટોબર - નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP