Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? કાળિયાર ઘુડખર ઘોરખોદિયું નીલગાય કાળિયાર ઘુડખર ઘોરખોદિયું નીલગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ? રવિન્દ્ર જાડેજા પ્રિયાંક પટેલ ચેતેશ્વર પૂજારા સમિત ગોહેલ રવિન્દ્ર જાડેજા પ્રિયાંક પટેલ ચેતેશ્વર પૂજારા સમિત ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નૉબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નૉબલ પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? ગુંદર ટર્પેન્ટાઈન કાથો લાખ ગુંદર ટર્પેન્ટાઈન કાથો લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP