Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ?

એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC
ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI
રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

માર્ચ - એપ્રિલ
ઓક્ટોબર - ડિસેમ્બર
જૂન - જૂલાઈ
સપ્ટેમ્બર - ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

કેસ્કોગ્રાફ
થર્મોમીટર
ટ્રાન્સફોર્મર
અભય દીવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP