Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) IPL-9 માં કઈ ટીમ ચેમ્પીયન બની હતી ? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ ઇન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ કોલકોત્તા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ ઇન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ કોલકોત્તા નાઈટ રાઈડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) અમરતકાકી - કઈ કૃતિનું પાત્ર છે ? જનમટીપ લોહીની સગાઈ શરણાઈના સૂર જુમો ભિસ્તી જનમટીપ લોહીની સગાઈ શરણાઈના સૂર જુમો ભિસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મને પત્ર લખ્યો. મારા વડે પત્ર લખાય છે. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. મને પત્ર લખ્યો. મારા વડે પત્ર લખાય છે. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? નાનાભાઈ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી ભાણાભાઈ ગીડા શાહબુદ્દિન રાઠોડ નાનાભાઈ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી ભાણાભાઈ ગીડા શાહબુદ્દિન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ? એનાં એ ગામડાં ગ્રામમાતા એક ઘા હૃદય ત્રિપુટી એનાં એ ગામડાં ગ્રામમાતા એક ઘા હૃદય ત્રિપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP