Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? 2 ½ 4 ¼ 2 ½ 4 ¼ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 5n નો અંતિમ અંક ___ છે. 2 0(Zero) 5 4 2 0(Zero) 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ? આલાપ ભટ્ટ નમન પારેખ ચિંતન ભટ્ટ ચાંદની પટવા આલાપ ભટ્ટ નમન પારેખ ચિંતન ભટ્ટ ચાંદની પટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ? જીરોન્ટોલોજી એનાટોમી એનથ્રોપોલોજી એક્સ-બાયોલોજી જીરોન્ટોલોજી એનાટોમી એનથ્રોપોલોજી એક્સ-બાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP