Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? પંદરમી સોળમી બારમી ચૌદમી પંદરમી સોળમી બારમી ચૌદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ? કારગિલ રેખા ડુરેન્ડ રેખા રેડ ક્લિફ મેકમોહન કારગિલ રેખા ડુરેન્ડ રેખા રેડ ક્લિફ મેકમોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ? 2003 1998 1981 1990 2003 1998 1981 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી 'સૂર્ય’ - નો વિરોધી શબ્દ જણાવો. મયંક ભાસ્કર રવિ દિનેશ મયંક ભાસ્કર રવિ દિનેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? આભ, ઓરસિયો, અબોલ, આબરૂ ઓરસિયો, આભ, અબોલ, આબરૂ આબરૂ, આભ, ઓરસિયો, અબોલ અબોલ, આબરૂ, આભ, ઓરસિયો આભ, ઓરસિયો, અબોલ, આબરૂ ઓરસિયો, આભ, અબોલ, આબરૂ આબરૂ, આભ, ઓરસિયો, અબોલ અબોલ, આબરૂ, આભ, ઓરસિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP