Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દોડવાની હરિફાઈ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ, બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે, તો વર્તુળાકાર પથની પહોળાઈ ___ મીટર હશે. 3.5 11 22 7 3.5 11 22 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? રમતવીર ઉધોગપતિ મહાન સાહિત્યકાર મહાન ગાયક રમતવીર ઉધોગપતિ મહાન સાહિત્યકાર મહાન ગાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તન્વી'નો સંધિવિગ્રહ શું થશે ? ત + અન્વી તનુ + વી તન્ + વી તનુ + ઈ ત + અન્વી તનુ + વી તન્ + વી તનુ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District You ___ live long ! આપેલ પૈકી કોઈ નહીં shall might may આપેલ પૈકી કોઈ નહીં shall might may ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો. નામે એક મહાત્મા થઈ ગયા એક ગાંધીજી ભારતમાં નામે એક મહાત્મા થઈ ગયા એક ગાંધીજી ભારતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP