Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ ચૌલાદેવી જય સોમનાથ પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ ચૌલાદેવી જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He denied that he ___ a liar. will not be is not was not was will not be is not was not was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ? બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP