Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો.

સિતાંશુ યશચંદ્ર
કુમારપાળ દેસાઈ
યોગેશ ગઢવી
ચીનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

ન્હાનાલાલ - ડોલન શૈલી
અખો - આખ્યાન
દયારામ - ગરબી
ગિજુભાઈ - બાળસાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP