Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? મુક્કાબાજી કુસ્તી કબ્બડી દોડ મુક્કાબાજી કુસ્તી કબ્બડી દોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ ___ મીટર છે. 17.3 1.73 1.41 173 17.3 1.73 1.41 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કયું જોડકું ખોટું છે ? ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. ત્રિજ્યા રેખા કિરણ રેખાખંડ ત્રિજ્યા રેખા કિરણ રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? શર્વરી યામિની ભામિની વિભાવરી શર્વરી યામિની ભામિની વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP