Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી. બાબુ દેવનંદન ખત્રી અજ્ઞેય ધર્મપાલ મૈથીલીશરણ ગુપ્ત બાબુ દેવનંદન ખત્રી અજ્ઞેય ધર્મપાલ મૈથીલીશરણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત' ના સર્જકનું નામ જણાવો. કવિ કાલિદાસ પાણિની ભર્તૃહરિ ભવભૂતિ કવિ કાલિદાસ પાણિની ભર્તૃહરિ ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. ગજેન્દ્ર મહેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર ગજેન્દ્ર મહેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમાંતર શ્રેણી 200, 196, 192,... નું ___ મું પદ 0 થાય. 101 50 51 40 101 50 51 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર મહિને દર અઠવાડિયે દર બે મહિને દર પખવાડિયે દર મહિને દર અઠવાડિયે દર બે મહિને દર પખવાડિયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP