Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ DEF અને ∆ PQR માં સંગીત DEF↔QPR સમરૂપતા છે. જો 2DE = 3PQ, QR = 8 હોય, તો DF = ___. 12 16/3 9 6 12 16/3 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? વીર સાવરકર ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી વીર સાવરકર ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી ભૂલ નહીં જવાબ તેથી ભૂલ નહીં જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1975 1977 1947 1951 1975 1977 1947 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP