Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? વીર ભગતસિંહ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય વીર ભગતસિંહ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ ભગવત્ ગીતા રામાયણ મહાભારત કથોપનિષદ ભગવત્ ગીતા રામાયણ મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો છે ? અખાત ત્રિકલ્પ રણદ્વીપ દ્વીપકલ્પ અખાત ત્રિકલ્પ રણદ્વીપ દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામની ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. પાયથાગોરસ આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય પાયથાગોરસ આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Scarcely had he left ___ the guests arrived. than when after then than when after then ANSWER DOWNLOAD GUJARATI MCQ APP