Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ? બધા વિકલ્પો સાચા છે સરાઈ ઘર્મશાળા પથિકાશ્રમ બધા વિકલ્પો સાચા છે સરાઈ ઘર્મશાળા પથિકાશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “મધુમાસ'નો સમાનાર્થી શબ્દ સંસ્કૃતિ વસંત મધુરમાસ અબ્દ સંસ્કૃતિ વસંત મધુરમાસ અબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? તુર્કી મરાઠી ફારસી અરબી તુર્કી મરાઠી ફારસી અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? પોર્ટુગીઝ અરબી તુર્કી ફારસી પોર્ટુગીઝ અરબી તુર્કી ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ? બધા વિકલ્પો ખોટા છે ષડ્ + અનન ષટ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષડ્ + અનન ષટ્ + અનન ષડ્ + નન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP