Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નિરિક્ષક નીરિક્ષક નીરીક્ષક નિરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નીરીક્ષક નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? ખિસ્સાકાત્રુ ખિસ્સાકાતરું ખિસ્સાંકાતરુ ખિસ્સાકાતરુ ખિસ્સાકાત્રુ ખિસ્સાકાતરું ખિસ્સાંકાતરુ ખિસ્સાકાતરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? બધા વિકલ્પો ખોટા છે દામિની નીરદ મેઘ બધા વિકલ્પો ખોટા છે દામિની નીરદ મેઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાતદિવસ કયો સમાસ છે ? ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? લેભાગુ મુખચંદ્ર ચોપગું ઘરજમાઈ લેભાગુ મુખચંદ્ર ચોપગું ઘરજમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP