Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 23(1/13) % 27(1/8) % 30 % 18(1/13) % 23(1/13) % 27(1/8) % 30 % 18(1/13) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 36 કલાક 42 કલાક 7 કલાક 6 કલાક 36 કલાક 42 કલાક 7 કલાક 6 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 27% 30% 25% 18% 27% 30% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 49 × 64 =(?)², તો ? = ___. 56 28 63 42 56 28 63 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 12 સેકન્ડ 21 સેકન્ડ 15 સેકન્ડ 18 સેકન્ડ 12 સેકન્ડ 21 સેકન્ડ 15 સેકન્ડ 18 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP