Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વલ્લભભાઈ પટેલ કયા શહેરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ? વડોદરા મુંબઈ રાજકોટ અમદાવાદ વડોદરા મુંબઈ રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? ચક્રવર્તી રાજગોપાલાચારી સુરેન્દ્રનાથ બેનરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગણેશ વાસુદેવ માવળંકર ચક્રવર્તી રાજગોપાલાચારી સુરેન્દ્રનાથ બેનરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગણેશ વાસુદેવ માવળંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ? શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા વિઠ્ઠલભાઈ પટેલ મદનલાલ ઢીંગરા શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા વિઠ્ઠલભાઈ પટેલ મદનલાલ ઢીંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નડિયાદ કયા નામે જાણીતું છે ? ગુલાબી નગરી સંસ્કાર નગરી સાહિત્ય નગરી સાક્ષર નગરી ગુલાબી નગરી સંસ્કાર નગરી સાહિત્ય નગરી સાક્ષર નગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP