Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 1 મીટર ઊંચાઈના મકાનની ટોચ પરથી મકાનથી અમુક અંતરે જમીન પર ઉભેલા એક બાળકનો અવસેધકોણ 45° હોય, તો તે બાળક મકાનથી ___ મીટર દૂર હશે. 5 10 15 20 5 10 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. સારી ખીચડીનો સ્વાદ બગડવો જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે સારી ખીચડીનો સ્વાદ બગડવો જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District The children will listen to ___ he his him himself he his him himself ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ? ભોજા ભગત પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ભોજા ભગત પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? સામ પિત્રોડા ધીરુભાઈ અંબાણી ડૉ. વિક્રમ સારાભાઈ ત્રણમાંથી એક પણ નહીં સામ પિત્રોડા ધીરુભાઈ અંબાણી ડૉ. વિક્રમ સારાભાઈ ત્રણમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP