Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ? શુક્રના તારાને પ્લૂટો ગ્રહને ખરતી ઊલ્કાઓને ધૂમકેતુને શુક્રના તારાને પ્લૂટો ગ્રહને ખરતી ઊલ્કાઓને ધૂમકેતુને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? સુન્દરમ્ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સુરેશ જોશી સુન્દરમ્ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે ? જામનગર પોરબંદર રાજકોટ કચ્છ જામનગર પોરબંદર રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષાને માન્યતા આપવામાં આવી છે ? 28 26 12 22 28 26 12 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? જી. શંકર કુરૂપ આશાપૂર્ણા દેવી વિષ્ણુ ડે ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ આશાપૂર્ણા દેવી વિષ્ણુ ડે ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP