Talati Practice MCQ Part - 1 ‘પડઘાની પેલેપાર’ કોનો કાવ્ય સંગ્રહ છે ? પ્રવિણ દરજી ચંદ્રકાન્ત શેઠ રમેશ પારેખ ચંદ્રકાન્ત બક્ષી પ્રવિણ દરજી ચંદ્રકાન્ત શેઠ રમેશ પારેખ ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? પાંચ છ નવ આઠ પાંચ છ નવ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ? હું પણાનો ભાર = સ્વાભિમાન ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર દુઃખનો પોકાર = આર્તનાદ નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા હું પણાનો ભાર = સ્વાભિમાન ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર દુઃખનો પોકાર = આર્તનાદ નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અલંકાર ઓળખાવો. : – 'ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે ?’ ઉત્પ્રેક્ષા યમક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા યમક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 છંદ ઓળખાવો :– મે પ્રેમમાં તડફતા મનશાંતિ ખોઈ ચોપાઈ હરિગીત વસંતતિલકા અનુષ્ટુપ ચોપાઈ હરિગીત વસંતતિલકા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP